Rashi fal 31/03/2020
ચૈત્ર શુક્લ સાતમ ( 27:50 ), આઠમ
31/03/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 18:44 ), આર્દ્રા
યોગ :- સૌભાગ્ય ( 17:53 ), શોભન
કરણ :- ગર ( 15:38 ), વણિજ ( 27:50 ) ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, કુટુંબ માં ક્લેશ થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, પગનો દુખાવો થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન સાથે મતભેદ થાય, પરિશ્રમ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ભાગ્ય નિર્બળ બને, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મસ્તક સંબંધિત પીડા થાય, આકસ્મિક ખર્ચ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, પાર્ટનર સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કુટુંબ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારોની અસર રહેશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment