Rashi fal 17/03/2020
ફાગણ વદ નોમ ( 27:23 ), દશમ
17/03/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 11:45 ), પૂર્વાષાઢા
યોગ :- વ્યતિપાત ( 12:21 ), વરીયાન
કરણ :- તૈતિલ ( 15:06 ), ગર ( 27:23 )
સૂર્ય ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મિલન થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મસ્તક પીડા થાય, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, શત્રુઓથી સાવધ રહેવું, પેટ સંબંધીત તકલીફ રહે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સંબંધીઓ સાથે મિલન થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, મકાન સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment