Rashi fal 25/03/2020

ચૈત્ર શુક્લ એકમ ( 17:27 ), બીજ
25/03/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- રેવતી 
યોગ :- બ્રહ્મ ( 15:36 ), ઐન્દ્ર 
કરણ :- બવ ( 17:27 ), બાલવ ( 30:41 )
*ચૈત્રી નવરાત્રી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- વિચારમગ્ન રહેશો, ધનખર્ચ થશે, મસ્તક પીડા અનુબવાય, શાંત પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિકતા વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થશે, કુટુંબ સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્યમાં રુચિ વધે, લાભ પ્રાપ્તિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબ સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, મસ્તક પીડા થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments