Rashi fal 26/03/2020

ચૈત્ર શુક્લ બીજ ( 19:54 ), ત્રીજ
26/03/2020
ચંદ્રરાશિ :- મીન ( 07:16 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 07:16 ), અશ્વિની 
યોગ :- ઐન્દ્ર ( 16:28 ), વૈધૃતિ
કરણ :-  બાલવ ( 06:41 ), કૌલવ ( 19:52 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- સકારાત્મકતા વધે, લાભ પ્રાપ્તિ થાય, ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, કુટુંબ સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, કુટુંબ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પગની તકલીફ થાય, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, માતા પિતા સાથે સમય ગાળશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ પરાક્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, મસ્તક પીડા થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments