Rashi fal 04/03/2020
ફાગણ સુદ નોમ ( 13:59 ), દશમ
04/03/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 11:22 ), આર્દ્રા
યોગ :- પ્રીતિ ( 11:24 ), આયુષ્માન
કરણ :- કૌલવ ( 14:00 ), તૈતિલ ( 25:45 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, યાત્રા કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, કુટુંબીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, યાત્રા થાય, પગની તકલીફ પડી શકે, પેટ સંબંધીત બિમારી થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો આપે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, નકારાત્મક વિચારોને દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિક કાર્યમાં અવરોધ આવે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ યોજાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય નિર્બળ બની શકે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સંતાન સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તણાવને કારણે કાર્યમાં અસફળતા મળે, ધનખર્ચ થશે, માતા પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment