Rashi fal 18/03/2020
ફાગણ વદ દશમ ( 28:25 ), એકાદશી
18/03/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 12:59 ), ઉત્તરાષાઢા
યોગ :- વરીયાન ( 11:45 ), પરિઘ
કરણ :- વણિજ ( 15:50 ), ભદ્રા ( 28:25 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ધનલાભ થશે, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મસ્તક પીડા થાય, ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, પેટ સંબંધીત તકલીફ રહે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું,, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment