Rashi fal 20/03/20
ફાગણ વદ બારસ ( વ્રતની એકાદશી આજે )
20/03/2020
ચંદ્રરાશિ :- મકર ( 30:20 ), કુંભ
નક્ષત્ર :- શ્રવણ ( 17:05 ), ધનિષ્ઠા
યોગ :- શિવ ( 11:52 ), સિદ્ધ
કરણ :- કૌલવ ( 18:56 ), તૈતિલ ( 31:55 )
બારસ વૃદ્ધિ તિથિ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતામાં અભાવ આવે, પરાક્રમમાં સફળતા મળી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારો આપે, બિમાર થવાની સંભાવના રહે, આંખ/પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિચારમગ્ન રહેશો, ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, પગની તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યાક્ષેત્રમાં પ્રયત્ન દ્વાર સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- માતા પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મકાન સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, ક્રોધ પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્ય પ્રબળ બને, પતિ-પત્ની વચ્ચે મીઠાશ વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, કાર્યમાં અવરોધ આવે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment