Rashi fal 30/11/19
માગશર સુદ ચોથ ( 18:05 ), પાંચમ 30/11/2019 ચંદ્રરાશિ :- ધન ( 14:33 ), મકર નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 08:15 ), ઉત્તરાષાઢા યોગ :- ગંડ ( 13:52 ), વૃદ્ધિ કરણ :- બવ ( 30:34 ), બાલવ મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, ચિંતાગ્રસ્ત રહેશો, મધ્યાહ્ન બાદ દિવસ સારો રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્ય નો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, આત્મવિશ્વાસ ઓછો થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, શત્રુઓ પર વિજય મેળવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં વિલંબ થાય, નકારાત્મકતા વધે, ધનખર્ચ કરશો. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, આત્મવિશ્વાસ વધે, મિત્રો સાથે મુલાકાત કરશો. તુલા રાશિ ( ર, ત ) :- યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતાનો પ્રેમ મળે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક...