Rashi fal 05/11/19
કારતક સુદ નોમ ( 31:22 ), દશમ
05/11/2019
ચંદ્રરાશિ :- મકર ( 16:47 ), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 30:15 ), શતતારા
યોગ :- ગંડ ( 07:00 ), વૃદ્ધિ
કરણ :- બાલવ ( 18:05 ), કૌલવ
*ગુરુ આજથી ધન રાશિમાં*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્યમાં અવરોધ આવે, યાત્રા-પ્રવાસ કરશો, આકસ્મિક ધનલાભ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ/આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- કાર્યમાં અટકાવ આવે, ભાગ્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યમાં અવરોધ આવે, આકસ્મિક ધનખર્ચ આવે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, કાર્યમાં અડચણ આવે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો આપે, માતા સાથે મનમેળ ઓછું રહે, ભાગ્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નાની મુસાફરી કરશો, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, ભાગ્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ચિંતાગ્રસ્ત રહેશો, ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, કાર્યમાં પ્રયત્ન પૂર્વક સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નાની મુસાફરી કરશો, કાર્યમાં પ્રયત્ન પૂર્વક સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મુસાફરી કરશો, કાર્યમાં અવરોધ આવે, માતા-પિતા સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment