Rashi fal 08/11/19

કારતક સુદ અગિયારસ ( 12:55 ), બારસ 08/11/2019 ચંદ્રરાશિ :- મીન નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 12:12 ), ઉ.ભાદ્રપદ યોગ :- વ્યાઘાત ( 09:33 ), હર્ષણ કરણ :- બવ ( 25:34 ), બાલવ *દેવઊઠી એકાદશી* મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચાર શૈલી રહેશે, યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ધનલાભ થાય, પેટ સંબંધીત બિમારી થવાની સંભાવના વધી શકે, મિત્રો સાથે મુલાકાત થઈ શકે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ધાર્મિક કાર્યો કરશો, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ઉત્તમ દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, ધાર્મિકતા વધશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, વિધાર્થીઓ માટે અવરોધિત દિવસ રહેશે, મધ્યમ દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- નાની મુસાફરી કરશો, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, ભાગ્યનો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નાની મુસાફરી કરશો, ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- સંતાન સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિક કાર્યો કરશો, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારો આવે, ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments