Rashi fal 26/11/19
કારતક વદ અમાસ ( 20:36 )
26/11/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 09:23 ), અનુરાધા
યોગ :- અતિગંડ ( 20:51 ), સુકર્મા
કરણ :- ચતુષ્પદ ( 09:35 ), નાગ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો આપે, કાર્યમાં અવરોધ આવે, યાત્રા પ્રવાસ થાય.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, તબિયતનું ધ્યાન રાખવું જોઈશે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- કાર્યમાં અવરોધ આવે, વિધાર્થીઓ માટે પરિશ્રમ દાયક દિવસ રહેશે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ કરશો.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા માં અભાવ આવે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, ભાગ્યનો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય અવરોધાય, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, મન ચિંતાગ્રસ્ત રહેશે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિધાર્થીઓ માટે પરિશ્રમ દાયક દિવસ રહેશે, નકારાત્મક વિચારો દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં અવરોધ આવે, કામકાજમાં પ્રગતિ ન થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment