Rashi fal 09/11/19

કારતક સુદ બારસ ( 14:40 ), તેરસ 09/11/2019 ચંદ્રરાશિ :- મીન નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ ( 14:56 ), રેવતી યોગ :- હર્ષણ ( 10:14 ), વજ્ર કરણ :- કૌલવ ( 27:39 ), તૈતિલ *ચાતુર્માસ સમાપ્ત* , *તુલસી વિવાહ પ્રારંભ* મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચાર શૈલી રહેશે, યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ સંભવે, પાણી જેવા પ્રદેશથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધીત બિમારી થવાની સંભાવના વધી શકે, મિત્રો સાથે મુલાકાત થઈ શકે, ભાગ્યનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ઉત્તમ દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, મન ચિંતાગ્રસ્ત રહેશે, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- વિધાર્થીઓ માટે અવરોધિત દિવસ રહેશે, કાર્યમાં અવરોધ આવે, શરીર રોગસ્થ બને, મધ્યમ દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, ધાર્મિકતા વધશે, યાત્રા પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- નાની મુસાફરી કરશો, ધનખર્ચ થાય, આત્મવિશ્વાસમાં કમી આવે, ભાગ્યનો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, આત્મસંતોષ ન થાય, મધ્યમ દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નાની મુસાફરી કરશો, ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ મળશે, શત્રુઓથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિક કાર્યો કરશો, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારો આવે, ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments