Rashi fal 10/11/19

કારતક સુદ તેરસ ( 16:33 ), ચૌદશ 10/11/2019 ચંદ્રરાશિ :- મીન ( 17:18 ), મેષ નક્ષત્ર :- રેવતી ( 17:18 ), અશ્વિની યોગ :- વજ્ર ( 10:40 ), સિદ્ધિ કરણ :- ગર ( 29:21 ), વણિજ *મંગલ તુલા રાશિમાં 14:25 થી* મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચાર શૈલી રહેશે, ધનખર્ચ સંભવે, પાણી જેવા પ્રદેશથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, મિત્રો સાથે મુલાકાત થઈ શકે, ભાગ્યનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- સંતાન સાથે સમય પસાર કરશો, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ઉત્તમ દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, મન ચિંતાગ્રસ્ત રહેશે, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- વિધાર્થીઓ માટે અવરોધિત દિવસ રહેશે, કાર્યમાં સફળતા મળશે, શરીર રોગસ્થ બને, મધ્યમ દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, નકારાત્મક વિચાર શૈલી રહેશે, યાત્રા પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થાય, આત્મવિશ્વાસમાં કમી આવે, ભાગ્યનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, આત્મસંતોષ ન થાય, મધ્યમ દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ મળશે, શત્રુઓથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારો આવે, ધનલાભ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments