Rashi fal 31/03/2020
ચૈત્ર શુક્લ સાતમ ( 27:50 ), આઠમ 31/03/2020 ચંદ્રરાશિ :- મિથુન નક્ષત્ર :- મૃગશીર્ષ ( 18:44 ), આર્દ્રા યોગ :- સૌભાગ્ય ( 17:53 ), શોભન કરણ :- ગર ( 15:38 ), વણિજ ( 27:50 ) ભદ્રા મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, કુટુંબ માં ક્લેશ થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, પગનો દુખાવો થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન સાથે મતભેદ થાય, પરિશ્રમ કરશો, મધ્યમ દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ભાગ્ય નિર્બળ બને, સામાન્ય દિ...