Rashi fal 31/10/19
કારતક સુદ ચોથ ( 25:01 ), પાંચમ 31/10/2019 ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 21:31 ), ધન નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 21:31 ), મૂળ યોગ :- શોભન ( 09:42 ), અતિગંડ કરણ :- વણિજ ( 13:25 ), ભદ્રા સ્થિરયોગ 21:31 સુધી, મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, યાત્રા પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે સારો સમય છે, ઉત્તમ દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધશે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવુ...