Rashi fal 13/10/19

* શરદ પૂનમ* અશ્વિન શુક્લ પુનમ ( 26:38 ) 13/10/2019 ચંદ્રરાશિ :- મીન નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 07:53 ), રેવતી યોગ :- વ્યાઘાત ( 28:42 ), હર્ષણ કરણ :- ભદ્રા ( 13:40 ), બવ મેષ રાશિ :- નકારાત્મક વિચારો આવે, યાત્રા પ્રવાસ થાય, આકસ્મિક ધનલાભ થાય, પરાક્રમ દ્વારા આગળ વધશો, ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે. વૃષભ રાશિ :- પેટ સંબંધિત બિમારી રહે, ધનલાભ થાય, આંખ સંબંધીત બિમારી રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ છે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- ધાર્મિકતા માં અભાવ આવે, કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિક કાર્યો કરશો, યાત્રા પ્રવાસ થાય, બિનજરૂરી ખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક વિચારોથી કાર્યમાં અવરોધ આવે, મિત્રો જોડે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધશે, ધારેલા કાર્યો શરૂ કરશો, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- યાત્રા પ્રવાસ કરશો, પેટ સંબંધિત બિમારી થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા આગળ વધશો, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- મન ચિંતાગ્રસ્ત રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મિત્રો સાથે મુલાકાત થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે. ધન રાશિ :- પરાક્રમ દ્વારા આગળ વધશો, ધાર્મિકતા માં અભાવ આવે, અધુરા કાર્યો પુનઃ શરૂ થશે, ઉત્તમ દિવસ રહેશે. મકર રાશિ :- પરાક્રમમાં સફળતા મળશે, બિનજરૂરી ખર્ચ કરશો, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. કુંભ રાશિ :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- ક્રોધના કારણે કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments