Rashi fal 17/10/19

અશ્વિન કૃષ્ણ ત્રીજ ( 06:49 ), ચોથ 17/10/2019 ચંદ્રરાશિ :- વૃષભ નક્ષત્ર :- કૃત્તિકા ( 15:52 ), રોહિણી યોગ :- વ્યતિપાત ( 28:13 ), વરીયાન કરણ :- બવ ( 19:12 ), બાલવ *સૂર્ય તુલા રાશિમાં 25:04 થી*, મેષ રાશિ :- ધનલાભ થશે, ધાર્મિકતા માં અભાવ, ચામડી ના રોગ થવાની સંભાવના, બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, પેટ સંબંધિત બિમારી થાય, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ :- ધનખર્ચ કરશો, બહાર જવાનું થાય, આત્મવિશ્વાસ ઓછો થાય, કાર્યમાં અવરોધ આવે. કર્ક રાશિ :- મિત્રો સાથે મુલાકાત થઈ શકે, ધનલાભ થશે, ધાર્મિક કાર્ય કરશો, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ચિંતાગ્રસ્ત રહેશો, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ :- ભાગ્યની વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- ધનખર્ચ કરશો, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ચામડીને લગતા રોગ થવાની સંભાવના રહે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, મન વ્યગ્રતાને કારણે કાર્યમાં અવરોધ આવે. ધન રાશિ :- મિત્રો સાથે મુલાકાત કરશો, ક્રોધ પર કાબૂ મેળવવો, નકારાત્મક વિચારોથી પ્રભાવિત ન થવું, શુભાશુભ દિવસ રહેશે. મકર રાશિ :- ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મન ચિંતાગ્રસ્ત રહેશે, ધાર્મિક કાર્ય કરશો, સામાન્ય દિવસ રહેશે. કુંભ રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, ધનલાભ થશે, ભાગ્ય વૃદ્ધિ થાય, મિત્રોથી નુકસાન પણ થઈ શકે, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, શુભાશુભ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments