Rashi fal 09/10/19

અશ્વિન શુક્લ એકાદશી ( 17:19 ), બારસ 09/10/2019 ચંદ્રરાશિ :- મકર ( 09: 41 ), કુંભ નક્ષત્ર :- ધનિષ્ઠા ( 23:12 ), શતતારા યોગ :- શૂલ ( 25:41 ), ગંડ કરણ :- ભદ્રા ( 17:19 ), બવ રાજયોગ 17:19 થી 23:12 મેષ રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કામમાં વિલંબ થાય, યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ :- ધાર્મિક કાર્યો કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો. મિથુન રાશિ :- નકારાત્મક વિચારો દૂર કરવા, કામમાં વિલંબ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ :- ધનખર્ચ કરશો, પેટ સંબંધિત બિમારી રહે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે. સિંહ રાશિ :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટ સંબંધિત બિમારી રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે. કન્યા રાશિ :- કાર્યક્ષેત્રમાં અડચણ ઉભી થાય, મોજશોખની ચીજ વસ્તુઓમાં ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ :- ભાઈભાંડુ જોડે અણબનાવ બની શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, યાત્રા પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :-‌ આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, મન ચિંતાગ્રસ્ત રહે, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ :- ભાઈભાંડુ જોડે સમય પસાર કરશો, પરાક્રમ દ્વારા આગળ વધશો, ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો. મકર રાશિ :- ધનખર્ચ કરશો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો. કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટ સંબંધિત બિમારી થાય, કાર્યમાં સફળતા મળશે. મીન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, મન ચિંતાગ્રસ્ત રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments