Rashi fal 20/10/19
અશ્વિન કૃષ્ણ છઠ્ઠ ( 07:30 ), આઠમ
20/10/2019
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 17:52 ), પુનર્વસુ
યોગ :- શિવ ( 24:31 ), સિદ્ધિ
કરણ :- ભદ્રા ( 19:12 ), બવ
મેષ રાશિ :- કાર્યમાં અવરોધ આવે, ખોટો પરાક્રમ ન કરવો, ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક તણાવને કારણે શરીરમાં અશક્તિ આવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- માનસિક તણાવ રહે, ધનખર્ચ કરશો, આત્મવિશ્વાસ કમજોર થાય, કુટુંબમાં ક્લેશ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- બહાર જવાનું થાય, ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આવે, કાર્યમાં અવરોધ આવે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, પેટ સંબંધિત તકલીફ પડે, પરાક્રમમાં નિષ્ફળતા મળે, ધનખર્ચ કરશો, ધન સંબંધીત ચિંતા વધે.
કન્યા રાશિ :- કાર્યમાં સફળતા ન મળે, ચિંતા અનુભવાય, ધનખર્ચ કરશો, શરીર કષ્ટ રહે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- ધાર્મિક માં અભાવ આવે, ભાગ્યમાં અવરોધ આવે, માનસિક તણાવ રહે, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ કરશો, માનસિક વ્યગ્રતાને કારણે શરીરમાં અશક્તિ આવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, બિમાર થવાની શક્યતા રહે.
ધન રાશિ :- ભાગ્ય સંબંધિત ચિંતા વધે, ધનખર્ચ કરશો, વિધા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થશે, કૌટુંબિક ક્લેશ વધે.
મકર રાશિ :- ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, માનસિક તણાવ રહે, યાત્રા પ્રવાસ કરશો.
કુંભ રાશિ :- પેટ સંબંધિત તકલીફ પડે, માનસિક ચિંતા વધે, ધનખર્ચ કરશો, ખાનપાનમાં યોગ્યતા જાળવવી.
મીન રાશિ :- શારીરિક પીડા વધે, વાહન શાંતિથી ચલાવવું, ધાર્મિક કાર્ય કરશો, માનસિક ચિંતા વધે તેને લીધે કાર્યમાં અવરોધ આવે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment