Rashi fal 02/10/19
*कुष्माण्डेति चतुर्थकम् ।।*
અશ્વિન શુક્લ ચોથ ( 11:40 ), પાંચમ
02/10/2019
ચંદ્રરાશિ :- તુલા ( 07:10 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 12:52 ), અનુરાધા
યોગ :- પ્રીતિ ( 25:53 ), આયુષ્માન
કરણ :- બવ ( 22:50 ), બાલવ
મેષ રાશિ :- આકસ્મિક ધનલાભ થાય, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, ચિંતાગ્રસ્ત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું.
વૃષભ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનલાભ થાય, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, ઉત્તમ દિવસ પસાર કરશો.
મિથુન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, આકસ્મિક ધનખર્ચ થાય.
કર્ક રાશિ :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યની વૃદ્ધિ થશે, મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય રહેશે.
સિંહ રાશિ :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અડચણ આવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે.
કન્યા રાશિ :- ધાર્મિકતા વધશે, ધનલાભ થાય, નાની મુસાફરી કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યની વૃદ્ધિ થાય.
તુલા રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, બહાર જવાનું થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, ધાર્મિકતા માં અભાવ આવે.
વૃશ્ચિક રાશિ :- ધનલાભ થાય, ભાગ્યની વૃદ્ધિ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ :- મિત્રોનો સાથ મળશે, ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- ધનખર્ચ કરશો, બહાર જવાનું થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈશે, ચિંતાગ્રસ્ત રહેશો, મિત્રો સાથે મુલાકાત થાય.
કુંભ રાશિ :- બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ તક મળશે.
મીન રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન સાથે સમય પસાર કરશો, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યની વૃદ્ધિ થશે, બહાર જવાનું થાય.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment