Rashi fal 10/10/19
અશ્વિન શુક્લ બારસ ( 19:52 ), તેરસ
10/10/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 26:14 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- ગંડ ( 26:38 ), વૃદ્ધિ
કરણ :- બવ ( 06:36 ), બાલવ
સ્થિર યોગ 19:52 થી 26:14 સુધી,
મેષ રાશિ :- મિત્રો સાથે મુલાકાત થાય, નકારાત્મક વિચારો આવે, યાત્રા પ્રવાસ થાય, પરાક્રમ દ્વારા આગળ વધી શકાય.
વૃષભ રાશિ :- કાર્યક્ષેત્રમાં અડચણ ઉભી થાય, પેટ સંબંધિત બિમારી રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- ભાઈભાંડુ જોડે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ આવે, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- ધનખર્ચ કરશો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ :- પતિ પત્ની વચ્ચે અણબનાવ બની શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
કન્યા રાશિ :- ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસ કરશો, પેટ સંબંધિત બિમારી થાય, મિત્રો સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- મન ચિંતાગ્રસ્ત રહે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ધન રાશિ :- પરાક્રમ દ્વારા આગળ વધશો, ધાર્મિકતા માં અભાવ આવે, શુભાશુભ દિવસ જાણવો.
મકર રાશિ :- પેટ સંબંધિત બિમારી રહે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર કાબૂ મેળવવો, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment