Rashi fal 29/10/19

કારતક સુદ બીજ ( 27:48 ), ત્રીજ 29/10/2019 ચંદ્રરાશિ :- તુલા ( 17:35 ), વૃશ્ચિક નક્ષત્ર :- વિશાખા ( 23:11 ), અનુરાધા યોગ :- આયુષ્માન ( 15:02 ), સૌભાગ્ય કરણ :- બાલવ ( 16:56 ), કૌલવ મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધે, યાત્રા પ્રવાસ કરશો, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન શાંતિથી ચલાવવુ, બોલચાલ માં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળશે, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાગ્ય માં અવરોધ આવે, કાર્યમાં અટકાવ આવે, ધનખર્ચ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આવે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ક્રોધ પર કાબૂ મેળવવો, ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ મળશે, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધાર્મિકતા માં અભાવ રહે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments