Rashi Fal
Rashi Fal Jay Shree Krishna SHREE BRAHMANI JYOTISH CONSULTANT (ADIPUR) 🔷 Jay Mehta 🔷 ✔️ Astrologer (જ્યોતિષી) ✔️ Predictor (ભવિષ્યવક્તા) ✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર) ✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 🎓 B.A Astrology Gold Medalist🥇 (શાસ્ત્રી જ્યોતિષ) 🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ) 🎓 Diploma in Temple Management 🎓 Diploma in Vastu Shastra Instagram : @shree_brahmani_jyotish_adipur Page : https://www.facebook.com/Mehtajay21/ 📞7405133327 માગશર વદ બારસ (10:40), તેરસ 31/12/2021, શુક્રવાર ચંદ્રરાશિ :- વૃશ્ચિક નક્ષત્ર :- અનુરાધા (22:05), જ્યેષ્ઠા યોગ :- શૂલ (18:00), ગંડ કરણ :- તૈતિલ (10:40), ગર (21:01), વણિજ મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ સંભવે, આંખ સંબધિત તકલીફ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ટુંકી મુસાફરી થાય, શા...