Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ ચોથ (18:28), પાંચમ
23/12/2021, ગુરુવાર
ચંદ્રરાશિ :- કર્ક (26:41), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (26:41), મઘા
યોગ :- વૈધૃતિ (12:11), વિષ્કુમ્ભ
કરણ :- બાલવ (18:28), કૌલવ (31:06), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન વિચલિત રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મકાન સંબંધિત ચિંતા રહે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં પરિશ્રમ દ્વારા સફડતા મળશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને મુશ્કેલીઓનો સામનો કરવો પડે, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતાને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા સંબધિત ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની તકલીફ સંભવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વ્યાપારમાં અવરોધ આવે, નોકરિયાત વર્ગને પરિશ્રમ કરવો પડે, માનસિક અસ્થિર થઈ જશો, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પરાક્રમમાં અસફળ થઈ શકો, હાથમાં પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં પરિશ્રમ કરવો પડશે, નોકરિયાત વર્ગ ની સામે નવો પડકાર આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, પગમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment