શ્રાવણ વદ છઠ્ઠ ( અહોરાત્ર ) રાંધણ છઠ્ઠ 21/08/2019 ચંદ્રરાશિ :- મેષ નક્ષત્ર :- અશ્વિની ( 24:47 ), ભરણી યોગ :- ગંડ ( 16:56 ), વૃદ્ધિ કરણ :- ગર ( 18:22 ) મેષ રાશિ :- વૈભવી ખાનપાન પ્રાપ્ત થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, માતા જોડે સમય પસાર કરશો, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે. વૃષભ રાશિ :- હ્રદયની લાગણીઓ દ્વારા કાર્ય કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ સંભવે, ભાગ્ય નો સાથ મળશે. મિથુન રાશિ :- ભાઈભાંડુ જોડે સારું રહેશે, નાની મુસાફરી કરશો, અંગત જીવનમાં ખટપટ વધારે રહેશે, મિત્રોનો સાથ મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું. કર્ક રાશિ :- ધનલાભ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્ય નો સાથ મળશે, અચાનક બિમાર પડવાની સંભાવના રહેશે. સિંહ રાશિ :- ભાગ્ય પ્રબળ સાથે ક્રોધ પર કાબૂ રાખવો અનિવાર્ય છે, મિત્રોથી સાવધ રહેવું, પાચનક્રિયામાં નબળાઈ આવી શકે. કન્યા રાશિ :- ધનખર્ચ સંભવે, ક્રોધ પર કાબૂ રાખવો, આંખ સંબંધીત તકલીફ પડી શકે, માતા પિતા જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પાણીથી દૂર રહેવું. તુલા રાશિ :- મિત્રોનો સાથ સહકાર મળે, પાર્ટનર સાથે મનભેદ થાય, શુભાશુભ દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ :- કારકીર્દિ ક્ષે...