Rashi Fal 7/8/19

શ્રાવણ સુદ સાતમ ( 11:41 ), આઠમ
07/08/2019
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ ( 21:36 ), વિશાખા
યોગ :- શુભ ( 14:53 ), શુક્લ
કરણ :- ભદ્રા ( 23:01 )
રાજયોગ 13:30 થી 22:23 સુધી,

મેષ રાશિ :- ધનલાભ થાય, પાર્ટનર જોડે વ્યવહાર સારો રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ.

વૃષભ રાશિ :- શરીરમાં અશક્તિ જેવું લાગે, ધનખર્ચ થાય, નાની મુસાફરી થાય.

મિથુન રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ છે, ધનલાભ થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય.

કર્ક રાશિ :- માતા જોડે સારો સમય પસાર કરશો, જમીન મકાન સંબંધીત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ :- ભાઈભાંડુ નો સહકાર મળે, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ :- સ્વ કાર્યમાં સફળતા મળશે, માન સન્માન પ્રાપ્ત થાય, પ્રવાસ યોગ છે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, પાણી જેવા પ્રદેશથી દૂર રહેવું.

ધન રાશિ :- મિત્રોનો સંગાથ મળશે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ છે, શુભાશુભ દિવસ જાણવો.

મકર રાશિ :- કારકિર્દીમાં આગળ વધશો, ધનલાભ થાય, પેટની ફરિયાદ રહે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- સ્વ કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- નકારાત્મક વિચારોથી દૂર રહેવું, ક્રોધ પર કાબૂ રાખવો, ધનલાભ થાય સાથે ખર્ચ પણ કરશો, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

સૌએ *ૐ નમઃ શિવાય* ની એક માળા કરવી જોઈએ.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments