Rashi fal 16/8/19

શ્રાવણ વદ એકમ ( 20:22 ), બીજ
16/08/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 10:56 ), શતતારા
યોગ :- શોભન ( 12:53 ), અતિગંડ
કરણ :-  તૈતિલ
શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ 20:41 થી કરશે,

મેષ રાશિ :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, વિદ્યાભ્યાસમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

વૃષભ રાશિ :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, માતા-પિતા જોડે સારો સમય પસાર કરશો, આંખ સંબંધીત તકલીફ પડી શકે.

મિથુન રાશિ :- ધાર્મિકતા વધશે, ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, અંગત જીવનના પ્રશ્નોનો ઉકેલ આવે.

કર્ક રાશિ :- ધનલાભ થશે, વાહન શાંતિથી ચલાવવું, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, મનગમતી વસ્તુની ખરીદી કરશો.

સિંહ રાશિ :- કાર્યક્ષેત્રમાં પદોન્નતિ થાય, મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે, ધન સંબંધીત પ્રશ્નોમાં અડચણ ઉભી થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ :- ધનખર્ચ થાય, અચાનક લાભ થશે, માતા પિતા જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કારકિર્દીમાં વિઘ્ન આવે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ :- મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, મનની ઈચ્છા પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- ધનલાભ થશે, મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- ભાઈભાંડુનો પ્રેમ પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધશે, ધનલાભ થશે, અંગત પ્રશ્નોનો ઉકેલ આવે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, દૂર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- ધનલાભ થશે, મિત્રો તરફથી સાવચેતી રાખવી, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ છે.

મીન રાશિ :- ધનખર્ચ થાય, ધાર્મિક કાર્ય કરશો, અંગત જીવનમાં અડચણો ઉભી થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ છે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments