Rashi Fal 3/8/19
શ્રાવણ સુદ ત્રીજ ( 22:06 )
03/08/2019
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 06:44 ), પૂર્વાફાલ્ગુની ( 28:05 )
યોગ :- વરીયાન ( 07:16 ), પરિઘ ( 17:19 )
કરણ :- તૈતિલ ( 11:50 )
સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં 15:19 થી,
મેષ રાશિ :- હાથ સંબંધીત તકલીફ પડે, બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો, શુભાશુભ દિવસ રહેશે.
મિથુન રાશિ :- ખાનપાનમાં, મોજશોખમાં ધનખર્ચ થાય, કાર્યમાં વિઘ્ન પડે, ધાર્મિકતા વધે.
કર્ક રાશિ :- યાત્રા પ્રવાસ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ :- મોજશોખની ચીજોમાં ધનખર્ચ થાય, વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ :- ધાર્મિકતા વધે, નકારાત્મક વિચારો દૂર કરવા, મિત્રો ને મળવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- ધનલાભ થાય, કારકિર્દીમાં આગળ વધશો, ભાઈભાંડુ સાથે અણબનાવ રહેશે.
વૃશ્ચિક રાશિ :- કાર્યમાં ઝડપ આવે, મનપસંદ ચીજ યા વ્યક્તિને મળવાનું થાય.
ધન રાશિ :- ધાર્મિકતા વધશે, ધનખર્ચ થાય, મન વ્યાકુળ રહેશે, સામાન્ય દિવસ જાણવો.
મકર રાશિ :- યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં સફળતા મળશે, શુભાશુભ દિવસ રહેશે.
કુંભ રાશિ :- પતિ પત્ની વચ્ચે મનમેળ રહેશે, કારકિર્દીમાં આગળ વધશો, સામાન્ય બિમારી રહેશે.
મીન રાશિ :- ધનલાભ થાય, મન વ્યાકુળ રહે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
સૌએ *ૐ નમઃ શિવાય* ની એક માળા કરવી જોઈએ.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment