Rashi fal 14/8/19

શ્રાવણ સુદ ચૌદસ ( 15:46 ), પુનમ
14/08/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ
યોગ :- આયુષ્માન ( 11:13 ), સૌભાગ્ય
કરણ :- ભદ્રા ( 28:51 )

મેષ રાશિ :- કાર્યમાં અડચણ ઊભી થાય, માતા જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યામાં સફળતા મળે.

વૃષભ રાશિ :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધનસંચય ન કરી શકો.

મિથુન રાશિ :- નકારાત્મકતા વધે, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, શંકા ને કારણે કામમાં વિઘ્નો આવે.

કર્ક રાશિ :- ધારેલું કાર્ય આજે પૂર્ણ કરશો, પગની તકલીફ પડી શકે, ધનલાભ થાય.

સિંહ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, પેટ ની તકલીફ‌ થાય, મિત્રોથી સાવધ રહેવું, બહાર જવાનું થાય.

કન્યા રાશિ :- વિદ્યાભ્યાસમાં સફળતા મળે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધશે.

તુલા રાશિ :- માતાનો પ્રેમ પ્રાપ્ત થાય, દુરની યાત્રા કરશો, વિદ્યામાં સફળતા મળે, ધનલાભ થાય.

વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય.

ધન રાશિ :- ધનલાભ થાય, આંખની તકલીફ પડી શકે, ધાર્મિક કાર્ય કરશો, બેચેની અનુભવશો.

મકર રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રો સાથે મુલાકાત થાય.

કુંભ રાશિ :- નકારાત્મક વિચારો આવે, પેટનો દુઃખાવો થાય, મિત્રોની જામીનગીરીથી દુર રહેવું.

મીન રાશિ :- સંતાનનો પ્રેમ પ્રાપ્ત થાય, કારકિર્દીમાં ઉતાર ચઢાવ આવશે, લાભ પ્રાપ્ત થશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments