Rashi fal 31/07/2020
શ્રાવણ સુદ બારસ ( 22:43 ), તેરસ 31/07/2020 ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 07:05 ), ધન નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 07:05 ), મૂળ યોગ :- ઇન્દ્ર ( 11:12 ), વૈધૃતિ કરણ:- બવ ( 11:14 ), બાલવ ( 22:42 ), કૌલવ *શુક્ર મિથુન રાશિમાં 29:10 થી* મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસ કરશો, ધનલાભથશે, મધ્યમ દિવસ રહે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે. કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે. સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે મતભેદ થઈ શકે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, પરાક્રમી બનશો, માનસિક વ્યગ્રતા રહે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે. તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે. વૃશ્ચિક રાશિ ( ન, ય...