Rashi fal 27/07/2020
શ્રાવણ સુદ સાતમ ( 07:10 ), આઠમ ( ક્ષયતિથિ )
27/07/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 11:04 ), સ્વાતિ
યોગ :- સાધ્ય ( 20:49 ), શુભ
કરણ:- વણિજ ( 07:10 ), ભદ્રા ( 18:03 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, વાહન સંબંધિત લાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબમાં સ્નેહ વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય પુનઃ શરૂ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment