Rashi fal 04/07/2020

આષાઢ સુદ ચૌદશ ( 11:34 ), પૂનમ
04/07/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 23:22 ), પૂર્વાષાઢા 
યોગ :- બ્રહ્મ ( 24:55 ), ઐન્દ્ર 
કરણ:- વણિજ ( 11:34 ), ભદ્રા ( 22:52 ) બવ
*વ્રતની પૂનમ આજે*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધાર્મિકતા વધે, આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ચિંતામગ્ન રહેશો, પેટની બીમારી થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- અંગત વ્યક્તિ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, સંતાન સાથે મતભેદ થઈ શકે, કાર્યમાં સફળતા ન મળી શકે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ખોટો પરાક્રમ કરી બેસો, મધ્યમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યોમાં સફળતા મળશે, આંખ સંબંધીત બિમારી થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકસ્મિક ખર્ચ થાય, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, ભાગ્યનો સાથ ન મળતો હોય એવું લાગે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની તકલીફ પડી શકે, પેટ સંબંધિત બિમારી થાય, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, મિત્રો સાથે મતભેદ થઈ શકે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં અવરોધ આવે, માનસિક બેચેની લાગે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments