Rashi fal 12/07/2020

આષાઢ વદ સાતમ ( 15:49 ), આઠમ
12/07/2020
ચંદ્રરાશિ :- મીન 
નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ ( 08:19 ), રેવતી
યોગ :- અતિગંડ ( 21:51 ), સુકર્મા
કરણ:- બવ ( 15:48 ), બાલવ ( 28:59 ), કૌલવ
*ભાનુ સપ્તમી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, આંખ સંબંધીત બિમારી થઈ શકે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કુટુંબમાં પ્રેમ વધે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments