Rashi fal 23/07/2020
શ્રાવણ સુદ ત્રીજ ( 17:04 ), ચોથ
23/07/2020
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 17:44 ), પૂર્વા ફાલ્ગુની
યોગ :- વ્યતિપાત ( 12:01 ), વરીયાન
કરણ:- તૈતિલ ( 06:15 ), ગર ( 17:03 ), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક ચિંતા રહે, માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પાર્ટનરશીપ માં ફાયદો જણાશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, કુટુંબમાં ક્લેશ થઈ શકે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment