Rashi fal 13/07/2020

આષાઢ વદ આઠમ ( 18:10 ), નોમ
13/07/2020
ચંદ્રરાશિ :- મીન ( 11:14 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 11:14 ), અશ્વિની
યોગ :- સુકર્મા ( 22:47 ), ધૃતિ
કરણ:- કૌલવ ( 18:09 ), તૈતિલ 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરી શકશો, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ લાભ થાય, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કુટુંબમાં પ્રેમ વધે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments