Rashi fal 10/07/2020

આષાઢ વદ પાંચમ ( 11:38 ), છઠ્ઠ
10/07/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 22:54 ), મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ ( 29:32 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- સૌભાગ્ય ( 20:16 ), શોભન
કરણ:- તૈતિલ ( 11:38 ), ગર ( 24:32 ), વણિજ


મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- માનસિક તણાવને કારણે કાર્યમાં અટકાવ આવે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કુટુંબીજનો સાથે મુલાકાત થઈ શકે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અભાવ આવે, ભાગ્યના સહારે આગળ વધશો, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, કાર્યમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન અશાંત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબમાં પ્રેમ વધે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક પીડા યા પગની પીડા સંભવે, પ્રવાસમાં ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments