Rashi fal 25/07/2020
શ્રાવણ સુદ પાંચમ ( 12:03 ), છઠ્ઠ
25/07/2020
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 14:49 ), હસ્ત
યોગ :- શિવ ( 26:45 ), સિદ્ધિ
કરણ:- બાલવ ( 12:01 ), કૌલવ ( 22:47 ), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચાર શૈલી રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મન શાંત રહે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંબંધિતો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી હિતાવહ રહેશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, મન અશાંત રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment