Rashi fal 30/07/2020
શ્રાવણ સુદ અગિયારસ ( 23:51 ), બારસ
30/07/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 07:41 ), જ્યેષ્ઠા
યોગ :- બ્રહ્મ ( 13:16 ), ઇન્દ્ર
કરણ:- વણિજ ( 12:31 ), ભદ્રા ( 23:51 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, પરાક્રમી બનશો, પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment