Rashi fal 20/07/2020

આષાઢ વદ અમાસ ( 23:03 ) *સોમવતી અમાસ*
 20/07/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 15:27 ), કર્ક 
નક્ષત્ર :- પુનર્વસુ ( 21:21 ), પુષ્ય 
યોગ :- હર્ષણ ( 19:52 ), વજ્ર 
કરણ:- ચતુષ્પદ ( 11:41 ), નાગ ( 23:03 ), કિમ્સ્તુઘ્ન 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, મધ્યમ દિવસ રહે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ યા મસ્તક પીડા સંભવે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, પાર્ટનરશીપ માં નુકસાની આવે, મધ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મકતા દૂર કરવી હિતાવહ રહેશે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, મન શાંત રહે, ઉત્તમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- વિચિત્ર ‌ધાર્મિકતા રહે, પ્રવાસ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તણાવ રહે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ શકે, મધ્યમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, વાહન સંબંધિત લાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments