Rashi fal 21/07/2020

શ્રાવણ સુદ એકમ ( 21:25 ), બીજ
 21/07/2020
ચંદ્રરાશિ :- કર્ક 
નક્ષત્ર :- પુષ્ય ( 20:30 ), આશ્લેષા
યોગ :- વજ્ર ( 17:34 ), સિદ્ધિ
કરણ:- કિમ્સ્તુઘ્ન ( 10:17 ), બવ ( 21:24 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કુટુંબમાં સ્નેહ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતાનો પ્રેમ મળે, માનસિક તાણવ રહે, મધ્યમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા વધે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments