Rashi fal 31/07/2020
શ્રાવણ સુદ બારસ ( 22:43 ), તેરસ
31/07/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 07:05 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 07:05 ), મૂળ
યોગ :- ઇન્દ્ર ( 11:12 ), વૈધૃતિ
કરણ:- બવ ( 11:14 ), બાલવ ( 22:42 ), કૌલવ
*શુક્ર મિથુન રાશિમાં 29:10 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, પ્રવાસ કરશો, ધનલાભથશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે મતભેદ થઈ શકે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, પરાક્રમી બનશો, માનસિક વ્યગ્રતા રહે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કુટુંબમાં સ્નેહ વધે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને દૂર, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment