Rashi fal 29/07/2020

શ્રાવણ સુદ દશમ ( 25:17 ), અગિયારસ
 29/07/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 08:33 ), અનુરાધા
યોગ :- શુક્લ ( 15:34 ), બ્રહ્મ 
કરણ:- તૈતિલ ( 14:06 ), ગર ( 25:16 ), વણિજ
*અમૃત સિદ્ધિ યોગ 08:33 થી સૂર્યોદય*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
 
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં પરિશ્રમ કરવો પડે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા પિતા સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમી બનશો, પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments