Rashi fal 01/07/2020
આષાઢ સુદ અગિયારસ ( 17:30 ), બારસ
01/07/2020
ચંદ્રરાશિ :- તુલા ( 20:54 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 26:33 ), અનુરાધા
યોગ :- સિદ્ધ ( 11:16 ), સાધ્ય
કરણ:- વણિજ ( 06:39 ), ભદ્રા ( 17:30 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પાર્ટનરશીપ માં ફાયદો થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, કુટુંબમાં પ્રેમ વધે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને દૂર કરવા, સાયં બાદ કાર્યોમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, નોકરિયાત વર્ગને માટે નવી તક મળી શકે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, ભાગ્ય નો સાથ મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment