Rashi fal 31/01/2020
મહા સુદ છઠ્ઠ ( 15:52 ), સાતમ 31/01/2020 ચંદ્રરાશિ :- મીન ( 18:10 ), મેષ નક્ષત્ર :- રેવતી ( 18:10 ), અશ્વિની યોગ :- સાધ્ય ( 29:29 ), શુભ કરણ :- ગર ( 29:04 ), વણિજ *અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી 18:10 સુધી* મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સરકારી કામકાજમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, યાત્રા થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, ધનખર્ચ થશે, ભાગ્ય નિર્બળ બની શકે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- વ્યવસાયમાં ઉન્નતિ અવરોધાય, નોકરિયાત વર્ગને માટે અડચણો યુક્ત દિવસ રહેશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, પાર્ટનરશીપ માં નુકસાન થાય, યાત્રા થાય, હાથની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા અથવા આંખ સંબંધિત તકલીફ પડી શકે, સગાં સંબંધીઓને મળવાનું થાય, મધ્યમ દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે યોગ જણાય, અભ્યાસમાં મન ન લાગે, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત ) :- ધન...