Rashi fal 28/01/2020
મહા સુદ ત્રીજ ( 08:22 ), ચોથ
28/01/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 29:30 ), મીન
નક્ષત્ર :- શતતારા ( 09:23 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- પરિઘ ( 27:31 ), શિવ
કરણ :- વણિજ ( 21:33 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરીમાં, વ્યવસાયમાં ઉન્નતિ થાય, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, માતા-પિતા સાથે સમય ગાળો, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, કાર્યમાં સફળતા મળશે, નોકરીમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- વિધાર્થીઓ ઉન્નતિ કરશે, મિત્રોનો સાથ મળે, ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, સુખની અનુભૂતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ મળે, નોકરીમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ઉન્નતિ થાય, અટકાયેલા કાર્યો શરૂ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, આંખ યા પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment