Rashi fal 16/01/2020
પૌષ વદ છઠ્ઠ ( 09:42 ), સાતમ
16/01/2020
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ( 28:07 ), હસ્ત ( 26:31 )
યોગ :- અતિગંડ ( 18:02 ), સુકર્મા
કરણ :- ભદ્રા ( 20:33 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ સંભવે, યાત્રા પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, વિધાર્થીઓને નવી તકો મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સકારાત્મકતા વધે, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, પાર્ટનરશીપ સારી રહે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારોની અસર રહે, યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ સંભવે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, નોકરીમાં પ્રગતિ થાય, માતા-પિતાનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મિલન થાય, યાત્રા પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ સંભવે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, પતિ-પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment