Rashi fal 22/01/2020

પૌષ વદ તેરસ ( 25:48 ), ચૌદશ
22/01/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 24:19 ), પૂર્વાષાઢા
યોગ :- વ્યાઘાત ( 27:39 ), હર્ષણ
કરણ :- ગર ( 13:43 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, બિમાર થવાની સંભાવના વધે, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો આપે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રવાસ થાય, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- વિદ્યામાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા-પિતા સાથે સમય ગાળશો, સુખની અનુભૂતિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો શરૂ કરશો, કુટુંબ સુખ મળે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તક મળી શકે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments