Rashi fal 04/01/2020

 પૌષ સુદ નોમ ( 25:33 ), દશમ
04/01/2020
ચંદ્રરાશિ :- મીન ( 10:05 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 10:05 ), અશ્વિન
યોગ :- શિવ ( 23:53 ), સિદ્ધ 
કરણ :- બાલવ ( 12:33 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ થાય, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક લાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો શરૂ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, પેટ ને લગતી બીમારી થાય, પાર્ટનર સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિકતા વધે, ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, વિચારમગ્ન રહેશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, અટકાયેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments