Rashi fal 29/01/2020

મહા સુદ ચોથ ( 10:45 ), પાંચમ
29/01/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 12:12 ), ઉત્તરાભાદ્રપદ 
યોગ :- શિવ ( 28:20 ), સિદ્ધિ   
કરણ :-  બવ ( 24:02 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય ગાળો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, ધનલાભ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, નોકરીમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, માનસિક તણાવને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય ગાળો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments