Rashi fal 20/01/2020
પૌષ વદ એકાદશી ( 26:06 ), બારસ
20/01/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 23:30 ), જ્યેષ્ઠા
યોગ :- ગંડ ( 07:58 ), વૃદ્ધિ
કરણ :- બવ ( 14:26 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક ધનલાભ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો વધે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, લગ્ન ઈચ્છુક માટે સારા યોગ છે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ સંભવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સુખદ પળ પ્રાપ્ત થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- યાત્રા પ્રવાસ થાય, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કુટુંબ સુખ મળે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો શરૂ કરશો, નોકરિયાત વર્ગને માટે નવી તક ઊભી થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ સંભવે, યાત્રા પ્રવાસ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આકસ્મિક ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વ્યાવસાયિક વર્ગને માટે નવી તકો મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળતા મળી શકે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment